Saturday, 11 August 2012

સાચી પ્રીત જગત ની રીત નો શ્વાસ.. !!



હવે પ્રેમ ની સંગ સંગ સમીપે જાવું,
હવે તો તુજ રુદિયે ધીરે ધીરે વસવું. 


કોઈ નાં નાજુક હૈયા ને ઘાયલ ના કરાય,
કોઈ ની સાચુકલી પ્રીત ના પારખા ના કરાય.




પૂરાવા એ જ તુજ પ્રીત ની સંવેદના નો 
" નિશી " હૈયે છે એહસાસ વિશ્વાસ, 


પૂરાવા એ જ રિસામણા અને મનામણા જ 
સાચી પ્રીત જગત ની રીત નો શ્વાસ.. !!

 == નલિની સિંહ " નિશી "

No comments:

Post a Comment