તુજ આ પામર માનવી આખું આયખું દિલ નાં,
ઉભરા ઠાલવવા, વલખા મારતો,અહી ને તહી ફરતો.
તુજ ને પ્રેમ ભીની લાગણીઓ અને માગણીઓ નાં,
ઝીલવાના છે કેવા આકરા પ્રહાર હજુ તો !!
ભીતરના ખૂણેથી સ્વપ્નનગર પ્રેમાગમાં બળીને,
પ્રત્યેક ક્ષણ નવી શરૂઆત કરવાની જાલિમ,
ક્ષિતિજ પાર હરખઘેલા સોદા ચોતરફ છે " નીશી "
છળ કપટનાં આવરણ પ્રેમ ક્ષેત્ર એ કુરુ ક્ષેત્રે સંગ્રામ.
તા.૮/૮/૨૦૧૨ નલિની સિંહ " નીશી "

No comments:
Post a Comment