Sunday, 12 August 2012

તરતા પગલાં ની સાથે પાણીડાં મૂંઝાયા...



મુજ તરતા પગલાં ની સાથે પાણીડાં મૂંઝાયા,


મુજ બુંદો ની પાયલ થી સરોવરિયા રીસાયા. 




વરસાદી વાંછટે   " નિશી "   બિંદી નાં કંકુ ખંજન ગાલે રેલાયા, 


ભીજાયેલ પાલવડા નાં આભલીયા છાના છપના મલકાયા.. 

                    
                                                              નલિની સિંહ " નિશી "

1 comment: