! હું જ નાદાન પગલી ! ! પણ કેમ ઝંખું છું હું તુજ ને ? !
સાજ સજી આભાસી ઝંખના ની છલાવા જંજીરો,
પજવે મુજ ને, મુંઝવે મુજ ને, " કેમ ઝંખે તુજ ને " ?
નઠારા હૈયા ની આભાસી લાગણી ઓ માહ્યો માંહ્ય.
ભીસાય, નાં કહી શકું, નાં સહી શકું, " કેમ ઝંખે તુજ ને " ?

લાગણીઓનું ઘોડા પૂર, ધસમસતું આંસુ, લાગણી બિંદુ,
પ્રેમ ઝૂરતો વહે તારી ભણી, "નિશી" " કેમ ઝંખે તુજ ને " ?
હું જ નાદાન પગલી ! ! પણ કેમ ઝંખું છું હું તુજ ને ?
નલિની સિંહ "નિશી"
No comments:
Post a Comment