Tuesday, 14 August 2012

મારી આંખો માં



મારી આંખો માં સમંદર ની છલકાતી ગેહરાઈ માં,

તારી અમાનત અસ્તિ વજૂદ મિટાવી દઉં.




 "નિશી" મારી તરસતી છલાવા બોલતી આંખો માં,

તારો દિદાર, પ્રીત, વફા, મસ્તી ડુબાવી દઉં.

                                       નલિની સિંહ "નિશી"

No comments:

Post a Comment