Sunday, 12 August 2012

હોઠ પર તુજ નામ ફફડે,



                                     હોઠ પર તુજ નામ ફફડે, 

હૈયે તુજ યાદ ભીના સ્પંદનો, 

શરમ લજ્જા નાં ખંજનો, 

ધીમી ધીમી ધારે ઝરમર પલળુ, 




ભીંજાયેલા પાલવડે તુજ મંદ મંદ મહેક, 

ભીંજાયેલા વાળમાંથી ટપકતી પાણીની,

ઝીલમીલ બુંદો માં તુજ પ્રતિ બિંબ !! 

                          નલિની સિંહ " નિશી

No comments:

Post a Comment