કણસતા ઘાયલ હૃદય નાં ખૂણે, જોને કેવી એકલતા સાલી રહી,
નશ્વર ઝિંદગી નાં પડાવે જોને, કોઈ ખાસ ની કમી સતાવી ગયી.
તરડાયેલી લાગણી ઓ નાં તાણાવાણા સમેટવાની નાકામ કોશિશ કરું "નીશી " હું,
ઘવાયેલી લાગણી ઓ ને ભીતરીયામાં, જીવિત રાખવાની નાકામ કોશિશ કરું હું..
નલિની સિંહ "નીશી "
No comments:
Post a Comment