Saturday, 18 August 2012

માનવી નું ગજું ક્યાં ?



ઋજુ સુવાળી લાગણી ઓ ને પાછી, 


વાળવાની, તોલવાની, સંકેલવાની, 





સમેટ્વાની,બાંધવાની, કે રોકવાની, 



આ પામર માનવી નું ગજું ક્યાં ? 











લાગણી ઓ ને નિભાવવા, આંસુ વહાવતો, 

પોતાનું સર્વસ્વ હોડ માં મુકતો 


જિંદગી ઓ ને,દાવ પર લગાવતો, 

આ પામર માનવી નું ગજું ક્યાં ? 


                                     નલિની સિંહ "નીશી "

No comments:

Post a Comment