Friday, 17 August 2012

લાગણીઓ



શુદ્ધ ભરપુર લાગણીઓ નાં બળ થી હૃદય નો,

ખાલીપો દૂર થઇ મહાદુઃખોમાં પણ ટકી જવાય,



તૂટેલા સંબંધ,ઋજુ લાગણી ઓ અને સંવેદના ઓ, 

સાથે "નીશી "ચેડાં થાય તો લાગણીઓ છંછેડાય..

                                                    નલિની સિંહ "નીશી "

No comments:

Post a Comment