Sunday, 19 August 2012

ઇન્તજાર નો


પરોઢ પડતા અણસાર આવ્યો પીયુ આગમન નો, 
દલડા નું દરદ છે અંત આવ્યો ઇન્તજાર નો.



રુદિયા માં ધબકારે ધૂન લાગી પીયુ મિલન ની, 
તરસ્યાં ભવોભવ ની વિરહની ક્ષણો થશે પૂરી.

                                                 નલિની સિંહ 

No comments:

Post a Comment