ઓ પ્રભુ ! મ્રત્યુ ઝીંદગી માં એક વાર સતાવે,
મ્રત્યુ ભય માનવ ને હર પલ બીવડાવે, સતાવે, ગભરાવે !
ઓ પ્રભુ ! તે અમો માનવ ને આપેલ આ ઝીંદગી ની અમૂલ્ય ખૈરાત સૌગાત,
ઓ પ્રભુ ! ઓ નિરાકાર પ્રભુ ! તે દેહ સ્વરૂપે આકાર આપ્યો અમ માનવ ની જાત.
ઓ પ્રભુ ! જગત માં માનવ રૂપી શરીર ને શુભ કે અશુભ કર્મનાં ફળ ભોગવવા,
ઓ પ્રભુ ! આ માનવ દેહ શરીર અને આ આત્મા નો ધણી તું જ છે, સર્વેસર્વા.
ઓ પ્રભુ ! હર પળ તય છે,નક્કી જ છે મૃત્યુ સાથે જ છે,
તો હર પળ તેનો ભય શીદ ને ?
તો હર પળ તેનો ભય શીદ ને ?
ઓ પ્રભુ ! માનવે ઝીંદગી ને દુલ્હન ની જેમ જીવી,
તો મોત ની ઘડી મલાજો રખાવજે માનવી ને.

ઓ પ્રભુ ! પરમાત્મા તુજ સમીપે લઇ જતી મિલન ની,
મ્રત્યુ પળ ને આ તારું જ તુજ ને પરત સોપવા.
તો મોત ની ઘડી મલાજો રખાવજે માનવી ને.

ઓ પ્રભુ ! પરમાત્મા તુજ સમીપે લઇ જતી મિલન ની,
મ્રત્યુ પળ ને આ તારું જ તુજ ને પરત સોપવા.
ઓ પ્રભુ ! તારું આકારેલું માટી નું નશ્વર શરીર,
માનવ મનડું મોહ માયા ની મમતે પાછું પડે મુક્તિ આપવા.
માનવ મનડું મોહ માયા ની મમતે પાછું પડે મુક્તિ આપવા.
ઓ પ્રભુ ! મ્રત્યુ શબ્દ થી આ માનવ જીવ રડે,ડરે,
થર થરે,તારું જ પરત અર્પણ કરતા શીદ ને ગભરાય,
ઓ પ્રભુ ! મ્રત્યુ તો પ્રભુ સમીપ લઇ જાય, અમ અસ્તિત્વ ને,
શ્વાસ ની જીવંતસંકેલી ને દિવ્ય પરમ તેજે લઇ જાય.
થર થરે,તારું જ પરત અર્પણ કરતા શીદ ને ગભરાય,
ઓ પ્રભુ ! મ્રત્યુ તો પ્રભુ સમીપ લઇ જાય, અમ અસ્તિત્વ ને,
શ્વાસ ની જીવંતસંકેલી ને દિવ્ય પરમ તેજે લઇ જાય.
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment