नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Sunday, 19 August 2012
તુજ યાદલડી
જ્યાર થી તુજ યાદલડી નું ઝુંડ પ્રવેશ્યું છે ,
ત્યાર થી મુજ આંખલડી નું નૂર વધી ગયું છે.
જ્યાર થી તુજ રિસાઈ ને દૂરચાલ્યા ગયા છો ,
ત્યાર થી મુજ રંગ રૂપ ની રોનક ઉડી ગયી છે.
નલિની સિંહ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment