नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Wednesday, 15 August 2012
! ! આવ્યો મેહુલો ! !
! આવ્યો મેહુલો !
વિરહીણી સ્ત્રી મા ધરતી નું અસ્તિત્વ મિટાવી,
બેતાબ બાહો માં સમાવવા મેહુલો આવ્યો.
મા ધરતી ને રેલમછેલ કરી લીલી છમ,
ઓઢાણી ની સૌંદર્ય અમૂલ્ય સૌગાત લઇ આવ્યો.
નલિની સિંહ "નિશી"
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment