તારા વિનાના શહેરમાં..
તને ઝંખવો એ ભૂલ હોય તો પણ..
અસ્તિત્વ આખું એનુ મૂલ હોય તો પણ..
એક સાંજ સાટે બધું વસૂલ હોય તો પણ..
તારા વિનાના વર્ષો ગયા છે..
તારા વિનાની ક્ષણો જાઇ રહી છે..
મારી હસ્તરેખા એક જુદી કથા કહી રહી છે..
તારા વિનાના તારા શહેરમાં. !!
ક્રિમાલી સિંહ સોલંકી
No comments:
Post a Comment