Thursday, 16 August 2012

પણ કેમ ઝંખું છું હું તુજ ને ? PART 2

                   હું જ નાદાન પગલી ! ! પણ કેમ ઝંખું છું હું તુજ ને ? 


ઘાયલ રૂદિયા લઇ ને જીવવું સહેલ નથી હું જાણું, 

તો આ બધું દર્દ લેવા ઝંખું કેમ હું મુજ માં. " કેમ ઝંખે તુજ ને " ?

ઝંખના એ ઝંખના જ હોય, એ તો એક છલ ,છલાવા ની જ 

જોરદાર થપાટો, ઝીંદગી ઓ અને જન્મારો પૂરો થાય " કેમ ઝંખે તુજ ને " ? 



પણ આભાસી ઠગારી છેતરામણી ઝંખના કોની પૂરી થાય ? 

" નીશી " હું જાણું આ નથી મુજ પ્રેમ હક ની દિવાનગી તો " કેમ ઝંખે તુજ ને " ? 

હું જ નાદાન પગલી ! ! પણ કેમ ઝંખું છું હું તુજ ને ? 

                                                               નલિની સિંહ " નીશી "

2 comments: