વાહ રે ! વાહ રે ! કેવું છે આ મારું જીવન ક્યારેક મુક્તિ મુક્તિ ક્યારે બંધન બંધન સવારે ફુલ ખીલી સાંજે કરમાઈ જાતાપણ તારા ખયાલ થી મહેલો ચણાઈ જાતામજબૂરી એ મૌસમ ને નામ ન અપાયું તું પાસ હોય કે દૂર પણ રડી ના શકાયું જિંદગી ના કેટલાય વરસો હવે વીતી ગયા યાદ માં ને યાદ માં કેટલાય રવી આથમી ગયાજીવન માં એમ તો અમે કેટલીય બાથ ભીડી ગયા પણ હવે તો હાલ જોઈ , સાગર પણ શમી ગયા... .અનુ
વાહ રે ! વાહ રે ! કેવું છે આ મારું જીવન
ReplyDeleteક્યારેક મુક્તિ મુક્તિ ક્યારે બંધન બંધન
સવારે ફુલ ખીલી સાંજે કરમાઈ જાતા
પણ તારા ખયાલ થી મહેલો ચણાઈ જાતા
મજબૂરી એ મૌસમ ને નામ ન અપાયું
તું પાસ હોય કે દૂર પણ રડી ના શકાયું
જિંદગી ના કેટલાય વરસો હવે વીતી ગયા
યાદ માં ને યાદ માં કેટલાય રવી આથમી ગયા
જીવન માં એમ તો અમે કેટલીય બાથ ભીડી ગયા
પણ હવે તો હાલ જોઈ , સાગર પણ શમી ગયા
... .અનુ