Wednesday, 5 September 2012

ઝરમર વરસતી વાદળી અને



ઝરમર વરસતી વાદળી અને તરબોળ વરસાદે પ્રેમ બંધનો ફગાવી,

રોમેરોમમાં આંદોલન જગવે આતુર તૃષા ધરતી નું અસ્તિત્વ મિટાવી,




મોર,કોયલ,ચકલી,પોપટ પારેવડાં ઓ ને ભીંજવી બાવરા ગભરાવી, 


પ્રણય ઊર્મિ ઓ નું મેઘ ધનુષ્ય વિરહીણી ધરતી ને આગોશ માં સમાવી. 



નલિની સિંહ " નીશી "

1 comment: