Thursday, 6 September 2012

મુજ સ્વપન નું પ્રેમ નગર,



મુજ સ્વપન નું પ્રેમ નગર, 

લાગણી ઓ નો પ્રેમ સાગર છલકાયો, 

ઘટા ઘનઘોર વાદળ વીજળી ને નભ નાં સુંદર ચાંદ સિતારા જોને, 

ઝીલમીલ પાલવડે ધરતી ને ગગન રચે મન મિલન મધુરું જોને, 

અમાનત પગલી તુજ પ્રેમ ભીના હૃદય નો ઝંકૃત સહારો "નીશી " જોને. 





નલિની સિંહ " નીશી "

1 comment: