नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Saturday, 1 September 2012
પ્રણય વિરહ ની નદી માં ..
પ્રણય વિરહ ની નદી માં,
બે પ્યાસા આત્મા ઓ ને કિનારો શોધતા વલખતા જોયા.
શાંત પ્રવાહ માં તરતા જોયા,
તરફડિયા મારતા , ડૂબતા જોયા.
મોત ની મંઝિલ ભણી ના ભૂલ ભુલામણી નાં
પ્રવાહ માં તણાતા જોયા " નીશી ".
નલિની સિંહ " નીશી "
2 comments:
महेश
2 September 2012 at 00:29
અને એ બ્ન્ને ને નદી ના બે કિનારા બનતા જોયા !
Reply
Delete
Replies
Reply
Unknown
2 September 2012 at 14:42
महेश JI... WAAHH ..
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
અને એ બ્ન્ને ને નદી ના બે કિનારા બનતા જોયા !
ReplyDeleteमहेश JI... WAAHH ..
ReplyDelete