Friday, 7 September 2012

! “આવી મૌસમ” હરખીલા સાજન




! “આવી મૌસમ” હરખીલા સાજન પીયુ મેહુલા નાં મિલન ની ! 

“આવી મૌસમ” પીયુ આગમન હરખીલા સાજન, 
મેહુલા નાં મિલન ની, પ્રીત લાગણીઓને લણવાની. 


“આવી મૌસમ” બારેમાસની મુજ શાંત હૈયે મંદ મંદ,
હેત ખુશ્બુઓ નો માહોલ સદા ય ફૂટતાં રહેવાની.




“આવી મૌસમ” માશુક મિજાજ માહોલ ઘટા ઘનઘોર, 
વાદળ, વીજળી, કોયલડી ને ટહુકતા”નિશી”મન મયુરની.
 

                                                  નલિની સિંહ " નિશી "

No comments:

Post a Comment