नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Sunday, 2 September 2012
સપનો ની ભ્રમજાળ
સપનો ની ભ્રમજાળ, વણઝાર કે ઇન્તઝાર,
નશામાં મગરૂર દીવાની નો ખુમાર કે હકીકત,
મહોબ્બત ધબકાર માં અહેસાસ કે આભાસ,
માસુમ અદાઓ કલમ ના શબ્દ કે સ્પંદન.
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment