नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Sunday, 2 September 2012
ભૂમિ છે લપસણી
ભૂમિ છે લપસણી, હર કદમ રસ્તા લપસણા આંધી,
રોમે રોમે જીવ જોઈ ગયો આકાશી મૃગજળ ગલી.
ગયી દરિયાના મોતી વીણવા પણ કશતી મધદરિયે ડૂબી
જ્યાં ક્ષણોની આ સવારી સદા સળગતી હોળી આ શ્વાસોની
નલિની સિંહ “નીશી”
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment