Saturday, 8 September 2012

આ ઝીંદગી ?



આ ઝીંદગી ? 

આ જુઠી માયા, દુન્વયી ચાહત કાજે શાને,


અફડા તફડી મચાવી રહી છે આ ઝીંદગી ? 






આ જુઠી પ્રીતડી ,જુઠા મનેખડા ને કાજે શાને,


સાચુકલા આશું વહાવી રહી છે આ ઝીંદગી ? 



નલિની સિંહ " નીશી "

1 comment:

  1. સંપૂર્ણ વિશ્વાસ રાખે એ જ વ્યક્તિ સંપૂર્ણ વફાદારીની માગણી કરી શકે

    ReplyDelete