માનવીય લાગણી ઓ નાં સંબંધો ને માવજત થી
દિલ માં વસાવી જીવંત રાખવા,
અમો મન મોટા કરી, કૂણી લાગણી ઓ
અને હૂફાળી સંવેદનાઓ નાં રંગ થી સિંચન
કરતા ગયા, સંબંધો આગળ નિભાવતા ગયા.
સામાવાળા ઓ નાં સંબંધો ની
બહુરૂપી રંગની ઢગલો અપેક્ષાઓ
પૂર્ણ કરી,ચુપ ચાપ સહન કરતા ગયા.
લાગણી ઓ ની જોરદાર થપાટો સહતાં ગયા,
અમો નીજ ઋજુ લાગણી ઓ નું અસ્તિત્વ ગુમાવતા ગયા.
નલિની સિંહ “ નીશી "

No comments:
Post a Comment