Friday, 14 September 2012

હર પળ.. 1



મુજ અમી ભર્યું દિલ ઝંખે તને સવાર સાંજ હર પળ, 


મુજ ને બોલાવતા તારા પ્રેમ નાં ટહુકા ઓ હર પળ, 





મુજ ને પટાવવા તારા બહાના ઓ નો ભંડાર હર પળ, 


મુજ રૂસ્વાઇ રાતો માં તારી યાદો ની મેહફીલ હર પળ. 



નલિની સિંહ " નીશી "

No comments:

Post a Comment