नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Wednesday, 12 September 2012
મુજ તરતા પગલાં
મુજ તરતા પગલાં ની સાથે પાણીડાં મૂંઝાયા,
મુજ બુંદો ની પાયલ થી સરોવરિયા રીસાયા,
વરસાદી વાંછટે બિંદી નાં કંકુ ખંજન ગાલે રેલાયા,
ભીજાયેલ પાલવડા નાં આભલીયા છાના છપના મલકાયા.
નલિની સિંહ " નિશી "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment