नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Sunday, 9 September 2012
પ્રેમ ભીના હૃદયે
પ્રેમ ભીના હૃદયે ને શમણે વિલીન ઝંકૃત સહારા,
મધુર રજની એ નભ નાં અગણિત સુંદર ચાંદ સિતારા.
તુજ હૃદય, મુજ ચાહત, તારી ને મારી સહિયારી તકદીર,
મુજ ખુલી આંખ નાં સપના, ને ખુલી ગગન ધરા અધીર.
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment