તુજ એક ઇશારા માં, આખી દુનિયા નાં સહારા મળ્યા છે.
તુજ દિલ માં અદકેરૂ સ્થાન પામી,
તુજ હૈયાની ચાહતનાં માલિક બનવું છે.
તુજ ઝીંદગી નું બંધન બની,
તુજ ઝીન્દગી માં, જાન બની સામેલ થવું છે.
તુજ માં ખોવાઈ જઈ,તુજ હૈયા નાં સમાઈ જવું છે ,
મુજ નાં જખમો ને તુજ નાં હુફાળા સહારા મેળવવા છે.
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment