नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Friday, 7 September 2012
ઝંખના ઓ પૂરી નાં થાય
ઝંખનાઓ માં ને ઝંખનાઓ માં તો, ઝીંદગી ઓ પૂરી થાય,
જન્મો પુરા થાય,
પણ !
ઝંખના ઓ પૂરી નાં થાય,
ઝંખનાઓ તો એક છલ , છલાવા જ હોય,
ઝંખનાઓ નાં અરમાન તો ઝખમ જ હોય.
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment