नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Wednesday, 12 September 2012
માશૂકાના ગાલ પરથી
માશૂકાના ગાલ પરથી અનરાધાર સરકતી,
બારીશના બુંદમાં નીર ઉર્મિઓ સળવળી,
નશીલી આંખમાં યાદો ની રચાય વાદળી,
મન મંદિરીયા માં
" નીશી "
પ્રેમ ચાંદની રાત સજાવી.
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment