नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Sunday, 2 September 2012
સપ્ત રંગીન યાદો
સપ્ત રંગીન યાદો ની યાદ આવે ,
રંગ બિરંગી પળો યાદ આવે.
રાતલડી નાં સપના
પ્રેમી ઓ ને સજતા,
વિરહી ઓ નાં મિલન
સપના માં થતા.
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment