नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Sunday, 2 September 2012
આજ પહોંચુ કાલ પહોંચુ
આજ પહોંચુ કાલ પહોંચુ, ફૂલો ખીલે, મહેંકે મધરાતે,
મંજિલ ક્યા દુર છે હવે , જિન્દગી મ્રુગજળ ની ક્ષિતિજે.
મારું પાછું આપીને લઇ જા, તારી આભાસી પ્રીત નાં શમણે,
મારૂ પ્રેમ જગત રઘવાયું,વીજળી નાં ઝબકારે મોતી પરોવું.
નલિની સિંહ “નીશી”
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment