Saturday, 1 September 2012

એક જયોત સાથે પ્રિત બાંઘી !



એક જયોત સાથે પ્રિત બાંઘી !


રંગ વિહોણી દુનિયા માં ભરમાયા,

સપનો ની ભૂલ ભુલામણી માં ફસાયા.




કેફમાં ભૂલ્યા કરું, છતાં આંખ બે જ્યારે છલી, 

ઉઠી ને ઓશિકા પર મધુરા શમણાં શોધું ભોળી. 


કાલ ની રાહ જોઈ, “નીશી” આજ બગાડી, 

સુકા હૈયે લાગણી સાથે વિશ્વાસે સમજણ ભળી. 

નલિની સિંહ “નીશી”

No comments:

Post a Comment