नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Saturday, 8 September 2012
જે લાગણી ઓ નાં
જે લાગણી ઓ નાં સંબંધ માં એવો ઠહેરાવ આવે !
કે તમારી..
આંખો માં નમી, દિલ માં અહેસાસ,
હૈયે હાશકારો, અને ચેન સુકુન મળે તો...
તેવા સંબંધ ને કદી ના ગુમાવશો.
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment