नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Sunday, 2 September 2012
તમો હરખીલા સાજન
તમો હરખીલા સાજન નાં હેત અમો ખોબલે ખોબલે ભરીશું,
તમો હરખીલા સાજન હેત આપતા ય થાકશો એટલા લઈશું.
અમો તો આશા ભર્યા તારા શરણે આવ્યા, હૈયે ઉમંગડા લાવ્યા,
હવે તો તુજ તાર કે માર, એ શ્વાસે, વિશ્વાસે તુજ ચરણે જ આવ્યા.
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment