नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Wednesday, 12 September 2012
બુંદ ની જરૂરત ...તો !
બુંદ ની જરૂરત ...તો !
ખોબલે ખોબલે આપ્યો સ્નેહ,
સ્નેહ નીતરતી્ ક્ષણો ની સેર વેરણ છેરણ
ઉષ્મા ના તાણા વાણા વેર વિખેર,
ભાગ્ય ની અદલા બદલી માં
રજવાડું લૂટી ને બેસી ગયા દરબારી ઠાઠ માં
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment