नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Wednesday, 12 September 2012
એકલતા ની થપાટો
એકલતા ની થપાટો ને વેરાન જગ મહી,
શબ્દો માં ઘૂંટ સ્મરણ વ્યથા ઓ સહી,
" નીશી " હવે અંતરિયા રીઝવવા પારેવાં જેવી,
મારકણી યાદો ની પ્રિયતમા મુજ ને મળી.
નલિની સિંહ " નીશી "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment