Saturday, 8 September 2012

અનમોલ ઘુંઘટ



અનમોલ ઘુંઘટ માં છુપાયો ચાંદલિયો, 


ઝાંઝરીયા ની ઝંકાર આંખો માં મસ્તી,





સાત સુરો ની સરગમ સાત જન્મો નાં બંધન,


અનગિનત અરમાન,સજી ધજી સુહાની દુલ્હન.



નલિની સિંહ " નીશી "

No comments:

Post a Comment