મારા નાથ ,તું જ નજરે પડતો નથી , મારી આંખડી ક્ષણે ક્ષણે વરસે છે ,તને જ નીરખવા પળે પળે આ નયન મારા ખુબ તલસે છે ,મારા અંતર ની આરઝુ તારા મન ને ભેદી નથી શકતી એ જ મારી નબળાઈ છે .મન મારું મુંઝાઇ છે ,અંતર માં રાતદિન અંગારા ભડકાઈ છે કહો ને ? ક્યારે આવશો ? હેત ભર્યા હૈયા ને લઇ ઉભી છું , યુગો યુગો થી ......
મારા નાથ ,
ReplyDeleteતું જ નજરે પડતો નથી , મારી આંખડી ક્ષણે ક્ષણે વરસે છે ,
તને જ નીરખવા પળે પળે આ નયન મારા ખુબ તલસે છે ,
મારા અંતર ની આરઝુ
તારા મન ને ભેદી નથી શકતી એ જ મારી નબળાઈ છે .
મન મારું મુંઝાઇ છે ,અંતર માં રાતદિન અંગારા ભડકાઈ છે
કહો ને ? ક્યારે આવશો ?
હેત ભર્યા હૈયા ને લઇ ઉભી છું ,
યુગો યુગો થી ......