Sunday, 16 September 2012

તરડાયેલી લાગણી



તરડાયેલી લાગણી ઓ નાં તાણાવાણા 
સમેટવાની નાકામ કોશિશ કરું હું, 


ઘવાયેલી લાગણી ઓ ને ભીતરીયામાં

જીવિત રાખવાની નાકામ કોશિશ કરું હું



.



વલોવાયેલી ઊર્મિ ઓ ને રૂદિયા માં
ભીંજવવાની નાકામ કોશિશ કરું હું, 


નશીલી યાદો ને વિરહી રાતલડી માં " નીશી "
શમણા ગૂંથવાની નાકામ કોશિશ કરું હું. 



નલિની સિંહ " નીશી "

No comments:

Post a Comment